Surprise Me!

યાત્રાધામ બેચરાજીને નગરપાલિકાના દરજ્જાથી 'કહીં ખુશી કહીં ગમ', બે મહિના પહેલા ચૂંટાયેલા સરપંચ નારાજ

2025-09-18 12 Dailymotion

બહુચરાજી મહત્વનું યાત્રાધામ હોવા છતાં અત્યાર સુધી ગ્રામ પંચાયત તરીકે જ કાર્યરત હતું. ગ્રામ પંચાયતના દરજ્જાને કારણે અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળતો હતો.

Buy Now on CodeCanyon