અમદાવાદનું ઐતિહાસિક ગુજરાત યુનિવર્સિટીનું ગ્રંથાલય: વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ અને દુર્લભ જ્ઞાનનો ભંડાર
2025-09-18 7 Dailymotion
લાઈબ્રેરીમાં 10 લાખથી વધુ ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ પણ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓ મોબાઈલ દ્વારા 24 કલાક ગમે ત્યારે એક્સેસ કરી શકે છે.