પાંડેસરાના લક્ષ્મીનગરમાં રહેતા 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંહના જન્મદિવસની ઉજવણી માટે જોડાયા હતા.