શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં ગીર ગઢડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.