કામરેજના શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટીમાં રહેતી વિલાસબેન કરણભાઈ દરજીએ પોતાના પતિના હેરાનગતિ અંગે ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.