ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રે ભારે ઉથલપાથલ વચ્ચે આવતીકાલે યોજાનારી દુધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.