Surprise Me!

ડાકોરમાં શ્રાદ્ધ પર્વ દરમિયાન સદીઓથી ચાલી આવતી સાંજીની પરંપરા, રંગોળી દ્વારા દર્શાવાય છે કૃષ્ણની લીલાઓ

2025-09-19 24 Dailymotion

ડાકોરમાં પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ સુધી ભગવાન રણછોડરાયજી સન્મુખ સાંજી રંગોળી સજાવવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી પરંપાર આજે પણ અકબંધ છે.

Buy Now on CodeCanyon