દેવાયત ખવડને 1 લાખના બોન્ડ જ્યારે 6 શખ્સોને 25-25 હજારના બોન્ડ સાથે જામીન આપવામાં આવ્યાં છે, તેમજ બે જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.