સગીરાના ગળા પર સગીરે અચાનક બ્લેડ વડે હુમલો કરીને લોહીલુહાણ કરી દીધી હતી, પરિણામે સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.