Surprise Me!

બનાસકાંઠાની જીવાદોરી છલોછલ, દાંતીવાડા ડેમના બે ગેટ ખોલાયા, બનાસ નદીના નીરના કરાયા વધામણા

2025-09-19 4 Dailymotion

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના બે ગેટ ખોલીને 2000 ક્યુસેક પાણી છોડાયું છે, તેની સાથે જ કાંઠા વિસ્તારના લોકોને પણ સાવચેત કરાયા છે.

Buy Now on CodeCanyon