નર્મદા જિલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: 3 આરોપીઓની ધરપકડ, આદિવાસી યુવાનો પર નશાનું જોખમ
2025-09-19 28 Dailymotion
આરોપીઓ પાસેથી 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત રૂ. 70,000 છે અને એક મોપેડ સહિત કુલ રૂ. 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.