સતત ઉકળાટથી પરેશાન લોકો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે, પરંતુ સાથે સાથે નવરાત્રી પૂર્વે ગરબા આયોજકો માટે મુશ્કેલી ઊભી કરી છે.