Surprise Me!

નવસારીમાં તમામ મિલકતના સર્વે માટેનો NAKSHA પ્રોજેક્ટ શું છે? કયા-કયા વિસ્તારમાં થશે આ સર્વે?

2025-09-19 1 Dailymotion

શહેરોની તમામ મિલકતોની યોગ્ય નોંધણી થાય અને શહેરનો ચોક્કસ નક્શો અસ્તિત્વમાં આવે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા NAKSHA પાયલોટ પ્રોજેક્ટ જાહેર કર્યો છે.

Buy Now on CodeCanyon