અમદાવાદમાં વર્લ્ડ બેંકની લોનથી થતાં STP પ્લાન્ટના કામમાં ગેરરીતિના આરોપ, કોંગ્રેસની તપાસની માંગ
2025-09-19 22 Dailymotion
AMC દ્વારા વર્લ્ડ બેંક પાસેથી વરસાદી પાણીના નિકાલ, ડ્રેનેજ સમસ્યા અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ને અપગ્રેડ કરવા માટે રૂ. 3000 કરોડની લોન લેવામાં આવી હતી.