હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનનો ખર્ચ કોણ ચૂકવશે? AMCની સામાન્ય સભામાં કોંગ્રેસનો સવાલ
2025-09-19 2 Dailymotion
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજના ડિમોલિશનની કામગીરી ચાલુ છે. આ મુદ્દો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં ગુંજ્યો હતો.