એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે, જેમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓએ સામસામે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.