Surprise Me!

ખેડા: શાળામાં બે શિક્ષકો વચ્ચે ગાળાગાળી બાદ છુટા હાથની મારામારી, ગ્રામજનોએ શાળાને માર્યા તાળા

2025-09-20 15 Dailymotion

મહેમદાવાદ તાલુકાની એક પ્રાથમિક શાળામાં બે શિક્ષકો વચ્ચે થયેલી છુટાહાથની મારામારીએ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

Buy Now on CodeCanyon