નવરાત્રી પર્વે જુનાગઢ પોલીસનું વિશેષ આયોજન, નશામુક્ત ગુજરાત અને અસામાજિક તત્વો રહેશે ખાસ નજર
2025-09-20 2 Dailymotion
ગરબામાં મહિલા સુરક્ષા, સુરક્ષીત સુચારૂ આયોજન, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેમજ ટ્રાફિક પણ સંતુલિત રહે તે માટે જુનાગઢ પોલીસે એક વિશેષ આયોજન કર્યુ છે.