ગીરના જંગલ વિસ્તારમાં છુપાયો હતો હત્યાનો આરોપી, પોલીસને કહ્યું ભુવો છું, આખરે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો
2025-09-20 39 Dailymotion
ગીર ગઢડા તાલુકાના નીતલી ગામે 70 વર્ષીય ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, અને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.