Surprise Me!

ગોધરા: સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઉભી થયેલી ગેરસમજથી હોબાળો, પોલીસે 88 લોકો સામે ગુનો નોંધ્યો

2025-09-20 11 Dailymotion

એક વ્યક્તિને નવરાત્રીના તહેવારને લગતી વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ ન કરવા સંદર્ભે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon