ભારે વરસાદથી સુભાષ બ્રિજ ઉપર, અને આરટીઓ સર્કલ ઉપર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. આરટીઓ સર્કલ પર, ઘૂંટણ સમા પાણી ભરાયા છે.