મૃતકો કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામના રહેવાસી હતા અને તેમની ઓળખ દીપકકુમાર જશવંતભાઈ પરમાર અને સિદ્ધાર્થ ભવાનસિંહ પરમાર તરીકે થઈ છે.