Surprise Me!

સુરત SOGએ ભાવનગરના ખેડૂત પાસેથી 5.72 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત કરી, સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ

2025-09-20 9 Dailymotion

સુરત ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ એક મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાની કિંમતનું 'તરતું સોનું' એટલે કે એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે.

Buy Now on CodeCanyon