Surprise Me!

વડોદરાના કારેલીબાગમાં લૂંટનો પ્રયાસ: દાદી-પૌત્રને ઘેનયુક્ત પદાર્થ સુંઘાડતા બેભાન, નોકર પર હુમલો

2025-09-20 2 Dailymotion

ત્રણ લૂંટારુઓ ઘરમાં ઘુસી પરિવારના સભ્યોને નિશાન બનાવી ગયાં હતાં. લૂંટની ઘટના દરમ્યાન દાદી અને પૌત્ર-પૌત્રીને ઘેનયુક્ત પદાર્થ સુંઘાડીને બેભાન કરી દેવામાં આવ્યા હતા.

Buy Now on CodeCanyon