Surprise Me!

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસ્યો દીપડો, CCTVમાં કેદ થઈ ગતિવિધિ

2025-09-21 4 Dailymotion

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પૂર્વે આવી ચડેલા એક દીપડાની ગતિવિધી સીસીટીવીમાં કેદ થઈ છે.

Buy Now on CodeCanyon