નવરાત્રીને લઈને બનાસકાંઠા પોલીસે શરૂ કર્યુ ગુજરાત-રાજસ્થાનને બોર્ડર પર સઘન ચેકિંગ, જિલ્લા પોલીસવડાએ કરી ઈટીવી ભારત સાથે ખાસ વાત
2025-09-21 5 Dailymotion
નવરાત્રીને લઈને કોઈપણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહે તે માટે બનાસકાંઠા પોલીસે ગુજરાત-રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર સહિતની તમામ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ શરૂ કર્યુ છે.