Surprise Me!

જુનાગઢમાં નવરાત્રી પૂર્વે ગરબાની બોલી રમઝટ, મહિલાએ માથે ગ્લાસ અને તેના પર હેલ મૂકીને લીધા જગદંબાના ગરબા

2025-09-21 108 Dailymotion

નાની એવી ગરબાની સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં 100 કરતાં વધારે મહિલાઓએ નવરાત્રી પૂર્વે ગરબાની જમાવટ ઉભી કરી હતી.

Buy Now on CodeCanyon