Surprise Me!

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસની 'શી-ટીમ' રહેશે ખડેપગે, છેડતી કરનારનું તો આવી જ બન્યું...

2025-09-21 2 Dailymotion

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસની 'શી-ટીમ' ચણિયાચોળીમાં ગરબા ગ્રાઉન્ડમાં તૈનાત રહીને નજર રાખશે. શું છે પોલીસનું સુરક્ષા માળખું જોઈએ વિસ્તારથી...

Buy Now on CodeCanyon