અમદાવાદમાં પ્રિ-નવરાત્રી ઈવેન્ટનો વધતો ક્રેઝ, Gen Z માટે પ્રિ-નવરાત્રી જાણે ગરબાનો બૂસ્ટર ડોઝ
2025-09-21 177 Dailymotion
પ્રિ નવરાત્રીની ઉજવણી નવરાત્રીની અનોખી રંગત ભરી દે છે, અહી તેઓ નવા સ્ટેપ્સ શીખી શકે છે, અને મિત્રો સાથે મન મૂકીને આનંદ માણી શકે છે.