Surprise Me!

મહેસાણાના ખેરાલુમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ, લોકપાલની તપાસમાં કામ થયા વગર જ પૈસા ચૂકવા દેવાયા

2025-09-21 0 Dailymotion

લોકપાલ રૂબરૂ સ્થળ તપાસ કરી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે પાંચ માટીકામના કામ થયા વિના જ લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા.

Buy Now on CodeCanyon