સચિને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. સરકારી પરીક્ષાની તૈયારી કરી અને આજે GPSC પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યા છે.