નકલી ઘીના કારોબારનો પર્દાફાશ: કડીમાં બિલ વગરનું શંકાસ્પદ અમૂલ અને સાગર ઘી મળ્યું, સેમ્પલ લેવાયા
2025-09-21 3 Dailymotion
કડીના નાની કડી વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં બાતમીના આધારે દરોડો પાડીને અમૂલ અને સાગર જેવી પ્રખ્યાત બ્રાન્ડના શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.