નવરાત્રીના પ્રારંભ પૂર્વે ભાવનગરમાં પડેલા 2 ઈંચ જેટલાં વરસાદે ખેલૈયાઓ, ગરબા આયોજકો અને જગતના તાતને ચિંતાતૂર કરી દીધા છે.