વૃદ્ધ દાદી અને તેમના પૌત્ર-પૌત્રીને ઘેનયુક્ત પદાર્થ સુઘાડી બેભાન કરી ઘરમાં ઘુસેલાં લૂંટારુઓએ કિંમતી દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.