પેટ્રોલિંગ દરમિયાન પીઆઇ અને તેમના સ્ટાફની સજાગતા અને ત્વરિત કાર્યવાહીને કારણે આ ઘટનામાં એક જીવ બચી ગયો.