ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે, અને અંદરથી પથ્થરો પણ મળી આવ્યા છે. આ મામલે ગોડાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.