ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેનના હોદ્દાનો ઉપયોગ કરતો પુત્ર, કોંગ્રેસ ધારાસભ્ય પુંજા વંશના આક્ષેપો
2025-09-22 53 Dailymotion
પોતે પ્રતિનિધિ બની વહીવટ ચલાવતો હોય જે બાબતને લઈ ઉના માજી ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે પ્રેસ કોન્ફરન્સ યોજી પર્દાફાશ કર્યો હતો.