ઉંઝાના ઉમિયાધામમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો હતો. દૂર-દૂરથી હજારોની સંખ્યામાં ભક્તો મા ઉમિયાના દર્શને પહોંચ્યા હતા.