સુરતમાં વિરાટનો જબરો ચાહક, વિરાટ કોહલીના ચિત્ર અને નામ વાળુ સોનાનું મોબાઈલ કવર બનાવ્યું, કિંમત જાણીને ચોકી જશો
2025-09-22 7 Dailymotion
ક્રિકેટર વિરાટ કોહલીના ચાહક તો ઘણા છે પરંતુ સુરતના એક એવા ચાહકની વાત કરીશું જેણે કોહલીના ચિત્ર અને નામ વાળું સોનાનું મોબાઈલ કવર બનાવ્યું છે.