ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં આવેલા ચુંદડી અને હાર વેચતા દુકાનદારને ત્યાં લોકોની પડાપડી જોવા મળી રહી છે.