રાજકોટ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ, ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું, વિશાળ ધર્મ સભાનું આયોજન
2025-09-22 3 Dailymotion
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના આગેવાનીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.