ભક્તો આ અખંડ જ્યોતને પોતાના વતનમાં લઈ જઈ, નવરાત્રીના ગરબા સ્થળે માટલીમાં સ્થાપિત કરી, નવ દિવસ સુધી માતાજીની ઉપાસના કરે છે અને ગરબા રમે છે.