આજથી પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે.