નવરાત્રીના પ્રારંભે નવસારીના સ્વયંભૂ આશાપુરી માતાજીના મંદિરે હજારો માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.