Surprise Me!

બનાસડેરીની ચૂંટણીમાં રસાકસીનો જંગ, 6 બેઠકો બિનહરિફ થતા 10 બેઠકો પર મુકાબલો, 10 ઓક્ટોબરે મતદાન થશે

2025-09-22 11 Dailymotion

રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા અને અમીરગઢમાં માત્ર એક એક જ ફોર્મ રજૂ કરાતા આ 6 બેઠકો બિનહરીફ થઈ.

Buy Now on CodeCanyon