દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીને લઈને ખાસ આયોજન કરાયું છે. ગરબામાં આવારા તત્વો પર પોલીસની બાજનજર રહેશે.