પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હનીફ મહંમદની જુનાગઢ સાથે જોડાયેલી યાદો, આજે પણ ક્રિકેટ રસિકો મહંમદ પરિવારને કરે છે યાદ
2025-09-23 88 Dailymotion
આઝાદી બાદ સ્વતંત્ર પાકિસ્તાનની રચના થયા પછી પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ટેસ્ટ ખેલાડી તરીકે સામેલ થવાનું સદભાગ્ય મેળવ્યું આ ત્રણેય ભાઈઓ જન્મથી ભારતીય અને જુનાગઢના હતા.