વાલીઓએ ઓનલાઇન શિક્ષણથી થતી મુશ્કેલીઓ વિશે પણ વાત કરી. તેમનું કહેવું છે કે ઓનલાઇન શિક્ષણને કારણે બાળકોની આંખો પર ખરાબ અસર થઈ રહી છે.