અમદાવાદ: AMC તંત્ર સામે નોકર મંડળ આકરા પાણીએ, માંગણી પૂર્ણ ન થતાં કચેરી પરિસરમાં શરૂ કર્યા ઉપવાસ
2025-09-23 348 Dailymotion
માંગણી પૂર્ણ ન થતાં અમદાવાદ મહાનગર પાલિકાના નોકર મંડળે હવે AMC સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે અને કચેરીના પરિસરમાં ધરણા પર બેઠા છે.