ધોરાજીમાં છેલ્લા 23 વર્ષથી ચાલતી ભૂલકા ગરબી પ્રથમ નોરતે વરસાદ પડવાના કારણે પ્રથમ દિવસે મુલતવી રાખવામાં આવતા આયોજકોમાં ચિંતાનો માહોલ છે.